Bank of Baroda Personal Loan: બેંક ઓફ બરોડા 50,000 પર્સનલ લોન, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, લાભ, પાત્રતા

Bank of Baroda Personal Loan: પ્રિય વાચક મિત્રો જવાબ ને પૈસાની જરૂર હોય અને આ પર્સનલ લોન લેવા માંગતા હોય તો આપ એકદમ સાચી જગ્યા પર ની માહિતી લેવા માટે આવ્યા છો. અહીંયા આપડે આજે આજે બેંક ઓફ બરોડા ની 50,000 રૂપિયાની પર્સનલ લોન વિશે તમામ માહિતી મેળવવાના છીએ.

આમ તો આપડા ભારત દેશ નાં અનેક બેન્કો આવેલ છે અને તેમાં તમામ લોકો નાં ખાતા હોઈ છે. આ બેંક તેઓ નાં ગ્રાહકો ને વિવિધ પ્રકારની લોન આપતી હોઈ છે. જેમની એક પર્સનલ લોન પણ આવે છે. લોકો ને ક્યારેક તાત્કાલિક પૈસા ની જરૂર હોઈ છે ત્યારે લોકો આ લોન નો સહારો લેવો પડતો હોઈ છે.

Bank of Baroda Personal Loan

યોજના નું નામબેંક ઓફ બરોડા 50,000 રૂપિયા ની પર્સનલ લોન
સહાય50,000 રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશલોકો ને તાત્કાલિક પૈસા ની જરૂર પડે છે તેની આ લોન આપવામાં આવે છે.
લાભાર્થીબેંક ઓફ બરોડા નાં ખાતા ધારકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કનજીક ની બેંક ઓફ બરોડા શાખા

બેંક ઓફ બરોડા પર્સનલ લોન

પ્રિય મિત્રો, “Bank Of Baroda” તેમના ગ્રાહકો માટે ખૂબ જ ઓછા દરે પર્સનલ લોન ઓફર કરે છે. જેમાં જો આપનું ખાતું બેન્ક ઓફ બરોડા શાખામાં હોય તો આપ આ લોનનો લાભ મેળવી શકો છો અને આ પૈસાનો ઉપયોગ કરી શકો છો.

અગર જો આપનું ખાતું બેન્ક ઓફ બરોડા માં હોય અને તમારું આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક હોય અને કેવાયસી કરેલ હોય તો તમે Bank Of Baroda ની પર્સનલ લોન ઓનલાઇન મેળવી શકો છો.

ડોક્યુમેન્ટસ્

  • વ્યકિત નું આધાર કાર્ડ
  • વ્યકિત નુ તે બેન્ક એકાઉન્ટ ની વિગતો
  • વ્યકિત નાં આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક હોવુ જોઈએ.
  • ઈમેઈલ આઈડી.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન મેળવવાની પક્રિયા

  • બેંક ઓફ બરોડા ના ગ્રાહકો તેની બેંકમાંથી ₹50,000 ની પર્સનલ લોન ઓનલાઇન મેળવી શકે છે. આ ઓનલાઈન લોન મેળવવા માટેની તમામ પ્રોસેસ નીચે સમજાવેલ છે જે જોઈ લો વિનંતી.
  • સૌ પ્રથમ તમારે “Google” માં જઈ ને Bank Of Baroda Official Website” સર્ચ કરવાની રહેશે. જ્યાં બેંક ની વેબસાઈટ નાં હોમ પેજ ઉપર જવાનું રહેશે.
  • જ્યાં હોમ પેજ પર નાં તમામ મેનુ માંથી “Loan Section” મા જઈ ને તમારે “Personal Loan” નાં વિકલ્પ ઉપર જવાનું રહેશે.
  • જ્યાં ક્લિક કરતા બાદ આપની સામે એક “Pri-Approved Personal Loan” નો ઓપ્શન પર દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યાં ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે જ્યા અરજી કરવાની પ્રોસેસ ની વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જ્યાં ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલી જશે.
  • આ નવા પેજ ઉપર ગ્રાહક નો મોબાઈલ નંબર માંગવામાં આવશે. મોબાઈલ નંબર દાખલ કરી ને
  • તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે.કે OTP ને દાખલ કરી ને વેરીફાઈ કરવાનું રહેશે.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન OTP વેરિફિકેશન

  • હવે OTP વેરીફાઈ થાય ગયા બાદ આપને દરેક માહિતી ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
  • OTP વેરીફાઈ બાદ નવું પેજ ખુલશે જેમાં જેમાં લખેલું હોઈ છેકે આપને કેટલા રૂપિયા ની લોન લેવી છે?
  • જ્યાં બેંક દ્વારા આપવામાં આવતી જે લોન હોઈ તેનાં કરતાં આપ ઓછી લોન પણ મેળવી શકો છો.જેમ કે બેંક દ્વારા 70,000 ની લોન આપે છે પણ જો તમારે 50,000 રૂપિયા જ ની લોન જોઈતી હોય તો આપ તે રકમ વધારી કે ઘટાડી શકો છો.
  • આ પ્રોસેસ કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે જ્યા જ્યા લોન બાબતે તમામ નિયમો, નિર્દેશો ની માહિતી આપેલ હશે. જે તમામ નિર્દેશો ધ્યાન પૂર્વક વાંચવાના રહેશે.અને આગળ ક્લિક કરવાનું રહેશે.
  • હવે અપ્રુવલ મળી ગયા બાદ એક OTP વેરીફાઈ કરવાનુ હોઈ છે. વેરીફાઈ કર્યાં બાદ નવું પેજ ખુલશે.
  • આ નવા પેજ મા તમારા બેંક નાં ખામાં માં લોન ની રકમ જમા થઈ ગયા નો મેસેજ આવી ગયો હશે.છેલ્લે તમે આ 50,000 રૂપિયા ની પર્સનલ લોન મેળવી લેશો.
BOB ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
પર્સનલ લોન એપ્લાયઅહીં ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહીં ક્લિક કરો
Sharing Is Caring: