Cancer , TB And Laprcy Tabibi Sahay Yojana 2022 Gove Yojana App

Cancer , TB And Laprcy Tabibi Sahay Yojana 2022 All Info And Form|| તબીબી સહાય યોજના ૨૦૨૨ Pdf ફોર્મ

કેન્સર સહાય યોજના

ગુજરાત સરકારના  Health And Famaly Welfare Department દ્વારા ચાલતું આરોગ્ય શાખા નું આપના ગામ ના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર પર ફોર્મ ભરવાનું હોઇ છે. અને ત્યાંથી લાભાર્થી ને સહાય મળે છે.

આ સહાય માં કેન્સર થી પીડિત વ્યક્તિ ને સરકાર તરફથી દર મહિને 1,000 રૂપિયા સહાય રૂપે તેમને  DBT દ્વારા લાભાર્થી ના બેંક ના ખાતા મા સીધા નાખવામાં આવે છે. જ્યાં સુધી કેન્સર થી પીડિત વ્યક્તિ ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી તેઓ ને સરકાર તરફ થી આ સહાય મળતી રહે છે.જેમાં માટે લાભાર્થી ને નજીક ના પ્રથીમક આરોગ્ય કેન્દ્ર (PHC) પર જઈ ને અરજી કરવાની હોઈ છે.

આની સિવાઈ આપની જેતે જિલ્લા પંચાયત માં પણ કૅન્સર ના દર્દીઓ ને બીજી 10,000 ની સહાય આપવામા આવે છે. જે આપ આપની જિલ્લા આરોગ્ય શાખા માં જઇ ને માહીતી મેળવી શકો છો.જેમા અરજી કરવાની પ્રક્રિયા આ પ્રમાણે જ છે અને ડોક્યુમેન્ટ પણ અહિયાં આપેલા છે એજ જોઈશે.

Document And Income Limit

 

 

All Gujarat Government and Central Government Schemes Information in Gujarati

If you are looking for an app that provides you complete information about all government schemes of the Gujarat government and central government. You are at the right place.
Sarkari Yojana app provides you with the latest government schemes information along with the application process, eligibility criteria, application form, types of benefits, plan details etc. in the Gujarati language.

Important Link

તબીબી સહાય યોજના ફોર્મ માટે અહી ક્લિક કરો

 

તબીબી સહાય યોજના અરજી ફોર્મ pdf (અનુસૂચિત જાતિ

 

સરકારી યોજના માટે અગત્યનું એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

 

Laprcy Sahay Yojana 2022

 

 

Various Government Schemes list:

» Education Schemes For Students
» Public Health Schemes
» Women and Child Development Schemes
» Schemes for widow assistance / Pension for the Elderly / Orphans
» Avas Yojana
» Schemes for SEBC/OBC category
» Schemes for ST/SC category
» Schemes for General category
» Industry, Employment and Skills Schemes
» Agriculture and Animal Husbandry Schemes)
» Schemes for Persons with Disabilities
» Public Insurance Plan

Key features of the app are:

» All Govt Schemes in Gujarati Language
» Simple and Easy to use UI
» All Information in Detailed

 

TB Tabibi Sahay Yojana Contact Office

આ યોજના માં ટીબી ના દર્દી ને તેની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી દર મહિને 500 રૂપિયા ની સહાય મળે છે જેમાં ટીબી રોગ ની સારવાર 6 માસ ની હોઈ છે તો દર્દી ને 3,000 રૂપિયા ની સહાય મળે છે. જેમાં માટે આપના નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને આપ આ વિશે ની વધું માહિતી મેળવી શકો છો.અને જો આપ શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો આપ અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને આ સહાય ની માહીતી મેળવી શકો છો.

અને વધુ માં બીજી Nikshay Poshan Yojana અંતર્ગત પણ દર્દી ને 3,000 રૂપિયા ની સહાય મળે છે.જેમ આપ ટીબી નિર્મૂલન કાર્યક્રમ સુપરવાઈઝર પાસે થી વધારે માહિતી મેળવી શકો છો.

વધું માં આપ આપના ગામ ના આરોગ્ય કર્મચારી, આશા  અને આંગણવાડી કાર્યકર પાસે થી પણ આ સહાય ની યોગ્ય માહિતી મેળવી શકો છો અને તેના દ્વારા પણ અરજી કરી શકો છો.

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!