PGVCL Online Bill Payment System । બિલ પેમેન્‍ટ પ્રોસેસ

[ad_1]

Short Briefing: PGVCL Light Bill Download | pgvcl bill downloadપીજીવીસીએલલાઈટ બીલ ચુકવણી પ્રોસેસ | PGVCL Electricity Bill Download

રાજ્યમાં ડિજીટલ ગુજરાતને ખૂબ જ મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Program હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ Online કરી રહી છે. પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલ દ્વારા PGVCL Online Bill Payment System કેવી ચેક કરવું તેની માહિતી તમને આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

PGVCL – Paschim Gujarat Vij Company Limited

       ગુજરાત રાજ્યમાં પાંચ વીજ કંપનીઓ આવેલી છે. PGVCL રાજ્યના પશ્વિમ ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ PGVCL છે. PGVCL Online Bill Payment System માટેની માહિતી આ લેખમાં વિગતવાર સમજીશું.

Highlight Point of PGVCL Online Bill Payment System

આર્ટિકલનું નામPGVCL Online Bill Payment System
નિગમનું નામPaschim Gujarat Bij Company LTD.  
અધિકૃત વેબસાઈટhttp://www.PGVCL.com/Online-payment.htm  
PGVCL Bill Payment Status Check OnlineCheck Status
PGVCL Bill Payment Modeઓનલાઈન
ઓનલાઈન પેમેન્‍ટ ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?PGVCL વિભાગનું Light Bill ભરવા માટે Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.  
Highlight Point of PGVCL Online Bill Payment System

PGVCL Bill Payment Online માટે જરૂરિયાતો. 

    નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ PGVCL Light Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • ગ્રાહકો પાસે મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
  • વીજ ગ્રાહકોઓએ પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે PGVCL નો Consumer Number હોવો જોઈએ.
  • PGVCL Last Bill  કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
  • Google Pay, PhonePay, Paytm, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

Read More: ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક અને ઓનલાઈન ભરો.

Also Read More: દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ આપશે. LIC ની આ સ્કીમ, જાણો કેવી રીતે


How to Check PGVCL Bill Payment Status Check

        તમે PGVCL Last Bill & Payment Information System પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા PGVCL Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search Bar ખોલીને PGVCL Bill Status Check ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search Result માં PGVCL Last Bill & Payment Information System નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
  • હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Im not a robot ની સામે આપેલા box માં ટીક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.

Read More: EPS Pension Increase: એક જ ઝાટકે 333% વધ્યું EPS પેન્શન

Also Read More: LICની આ પોલિસીમાં રોજના માત્ર 45 રૂપિયા બચાવીને દર વર્ષે રૂપિયા 36,000/- મેળવો.

Also Read More: આયુષ્માન મિત્ર બનીને દર મહિને 15 હજાર કમાવો.


પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ  | PGVCL Online Bill Payment System

Gujarat Vij Company List

     ગુજરાત રાજ્યમાં તાજેતરમાં 5 કંપનીઓ વીજ પુરવઠાનું વિતરણ કરે છે. જે નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

વીજ વિતરણ કરતી કંપનીનું નામવેબસાઈટની લિંક
Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Paschim Gujarat Vij Company Limited (PGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)Click Here
Torrent PowerClick Here
Gujarat Vij Company List

FAQ’S Of PGVCL Online Bill Payment System

PGVCL Online Payment કેવી રીતે કરી શકાય?

પીજીવીસીએલ ગ્રાહકો પોતાના Smartphone અથવા Laptop દ્વારા PGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

Light Bill Payment ભરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

PGVCL Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.

PGVCL નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

નાગરિકો આ https://www.pgvcl.com/consumer/billview/  વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!