Saraswat Bank Recruitment 2021
Saraswat Bank Recruitment 2021: સારસ્વત બેંકમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજીSaraswat Bank Recruitment 2021: બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે ખૂબ જ સારી તક સામે આવી છે. સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડે ક્લેરિકલ કેડરમાં જુનિયર ઓફિસર (માર્કેટિંગ અને ઓપરેશન્સ) ની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ કુલ 300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Saraswat Cooperative Bank Limited invites applications for the recruitment of Junior Officer vacancies in Maharashtra, Goa, Karnataka, Madhya Pradesh, Gujarat & New Delhi. Other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.
Saraswat Bank Recruitment 2021 – Apply Online 300 Junior Officer Posts
Posts: Junior Officer
અરજી પ્રક્રિયા
- અરજી કરવા માટે, સૌ પ્રથમ બેંકની સત્તાવાર વેબસાઇટ – saraswatbank.com પર જાઓ.
- વેબસાઈટના હોમ પેજ પર આપેલા ઓનલાઈન રિક્રુટમેન્ટ ફોર્મ વિકલ્પ પર જાઓ.
- આમાં, Click Here for Junior Officer Recruitment Advertisement ની લિંક પર જવું પડશે.
- હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.
- તે પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
- એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.
લાયકાત અને વય મર્યાદા
પસંદગી આ રીતે થશે
Qualification: Applicants who have completed Graduation or equivalent from a recognized Institute for Saraswat Bank Recruitment 2021.
Age Limit: Maximum Age: 30 Years (as of 01-12-2021)
Saraswat Bank Recruitment 2021 Application Fee:
- See on Advt
Saraswat Bank Recruitment 2021 Selection Procedure:
- Written
- Shortlisted
- Interview
Saraswat Bank Recruitment 2021 Important Dates:
- Last date for Submission of Application:31-012-2021
Saraswat Bank Recruitment 2021 – Apply Online 300 Junior Officer Posts:: જાહેરાત જોવા અહી ક્લિક કરો|| Apply Online