જમીનના જુના રેકોર્ડ જોવો અને ડાઉનલોડ કરો
હેલો મિત્રો કેમ છો આજે તમારા માટે જમીનના 7/12, 8-અ અને અન્ય દાખલા કઢાવવા હવે ઈ-ધરા કે ઈ-ગ્રામ સેન્ટર પર નહિ જવુ પડે. તમારા ફોનમાથી ફી ઓનલાઈન ભરીને જમીનના દાખલા ડાઉનલોડ કરી પ્રીન્ટ કાઢી શકશો અને આ દાખલા કોઈપણ જગ્યાએ માન્ય ગણાશે. 7, 12, 8-અ અને અન્ય દાખલા anyror પરથી ડાઉનલોડ કરવાની માહિતી લઈને આવીયો … Read more