Download PSM 100 Android app

Download PSM 100 Android app

 

Maximise the experience of the remarkable ‘Nagar’

His Holiness Pramukh Swami Maharaj was a spiritual luminary loved and venerated by millions. He visited tens of thousands of villages, sanctified hundreds of thousands of homes, and personally counselled innumerable others. His humility, faith in Bhagavān Swaminarayan, and universal compassion inspired millions to live responsible, moral, and spiritual lives. He inspired a cultural, moral, and spiritual renaissance by constructing over 1,000 mandirs throughout the world and grand masterpieces such as the Swaminarayan Akshardham in New Delhi and Gandhinagar.

 

Important Link

 

Download PSM 100 app ડાવુનલોડ કરવા માટે અહી ક્લિક કરો

 

આખા દિવસનું ટાઇમ ટેબલ જોવા માટે અહી ક્લિક કરો

 

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ આયોજનવિશે વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

 

પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદઘાટન સમારોહ લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો

 

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશથી આવી રહેલા લાખો હરિભક્તોને કોઈ અગવડ ના પડે તેમજ મુલાકાતીઓને હાલાકી ના પડે એ માટે હવે ટેકનોલોજીની મદદ લેવાઈ છે. શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં લાગેલા અનેક સ્વયંસેવકોએ અલગ અલગ પ્રકારની સેવા આપી છે. અહીંની વ્યવસ્થા સચવાય એ માટે હવે PSM 100 નામની એપ્લિકેશન બનાવાઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એવી આ એપ્લિકેશન મારફત પ્રચાર-પ્રસાર જ નહીં, પણ પરિવહન પણ કંટ્રોલ કરાશે. શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવનારની મદદ કરવાના ઉદ્દેશ સાથે ખાસ ડિઝાઈન કરેલી આ એપ્લિકેશન 24×7 યુઝર્સને સપોર્ટ કરશે.

PSM 100 નામની આ એપ્લિકેશન ગાઈડની ભૂમિકા ભજવશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરનાર યુઝર્સ માટે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષાના ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. ત્રણમાંથી કોઈ એક ભાષાની પસંદગી કર્યા બાદ મુલાકાતી કે હરિભક્ત માટે અનેક સુવિધાઓનો ડિજિટલ ખજાનો ખૂલી જશે.

On the auspicious occasion of the Pramukh Swami Maharaj Centenary Celebrations a month-long international festival will take place on a gigantic 600-acre site called ‘Pramukh Swami Maharaj Nagar’ in western Ahmedabad, Gujarat. The site will be a cultural wonderland, with something for people of all ages and backgrounds to enjoy and learn.

To maximise the experience of this remarkable ‘Nagar’ in a convenient and personalised manner, the PSM100 Nagar Application is being launched by BAPS Swaminarayan Sanstha for eager seekers worldwide. With the inspiration and guidance of Brahmaswarup Pramukh Swami Maharaj and Pragat Brahmswarup Mahant Swami Maharaj as well as the tireless efforts of the learned sadhus and experienced volunteers of BAPS, this ‘app’ will provide multiple features to assist the visitors, including a countdown until the opening of the Nagar.

Upcoming features of this app include:
• Timings and details of important events and places of attraction in the Nagar.
• Interactive navigation to provide an individualised exploration of the Nagar and ease access to its facilities.
• Trip planner to make your journey to, from and within the Nagar timely, convenient and comfortable.
• Remember your parking location for fast tracking of your car on departure.

Sharing Is Caring:
WhatsApp ગ્રૂપમાં જોડાવો!